કૃષિવેપારમાં દેશભરમાં પ્રખ્યાત થયેલા ઉંઝા માર્કેટયાર્ડનું આધુનિક ભોજનાલય - ફુલ્લી એ.સી.ની સુવિધા ધરાવતા આ ભોજનાલયમાં રોટલીનો લોટ બાંધવાથી લઈને વાસણ ધોવાની ક્રિયા મશીનથી થાય છે.